શુભસવાર મિત્રો
સંસારના જીવનપથ પર જ્ઞાંનરૂપી પ્રકાશ પાથરનાર સર્વે મહાન આત્માઓ નો આભાર.
મારા સી.આર.સી. માવસરી અને વાવ તાલુકા વિશે કેટલીક સ્વાનુભવજ્ન્ય વાતો આપની સાથે શેર કરી................. આપના અભિપ્રાયો અને મંતવ્યો ખુબ ઉત્સાહ પ્રેરક રહ્યાં.કેટલાક મિત્રો એ ફોન પર વાતો કરી ને ખુશી જાહેર કરી અને કાનજીભાઇ ભદરૂ જેવા મિત્રોએ રૂબરૂ મળીને ખુશી વ્યક્ત કરી. આ બ્લોગ દ્વારા આપણે મળતા રહિશું. આપનો દિવસ શુભ રહે.
જય ભારત
જય ભીમ.
મારી દિકરી જિજ્ઞા હમણા સૌરાષ્ટ્ના પ્રવાસે ગઈ હતી એ સમય ની તસ્વીરો



અભિનંદન પાઠવું છું
ReplyDeleteThanks sir ji
ReplyDeleteThanks sir ji
ReplyDeleteખૂબ જ સરસ.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteAnjar AAP sresth vachako not.
ReplyDeleteખુબ ખુબ આભાર
ReplyDelete