BIHU DANShttps://youtu.be/V3J6qDYt4iI


મિત્રો
 ભારત જેટલા પ્રદેશ એટલા લોક્ગીત છે...આ બધા લોક્ગીતો ને ગુંગુનાવાનો મોકો આપ્યો છે  આપણને ઇંટર્નેટે.....
અહીં પ્રસ્તુત ગીત આસામ્ નું છે. ૨૦૦૬ મા હૈદ્રાબાદ જવાનું થયેલું એ સમયે આસામ ના મિત્રોની એક ટોળી સાથે ૧૫ દિવસ રહેવાનો અને એમને સમજ  જવાનો લ્હાવો મળેલો.એ સમયે એમણે આપેલી આ મનમોહક ભેટ છે. જ્યારે પણ બિહુ  ડાંસ ને જોયુ છુ અને મિત્રો ના સ્મરણો તાજા થાય છે.આપ ને સમય હોય તો આ ગીત અને ડાંસ અચુક જોઇ ને મને કહેજો.
  આપણે મળતા રહિશું.....જય ભારત.... જય ભીમ


ફોટો ક્લિક બાય: સાગર હેમાણી
@પાલનપુર






Comments