જય ભીમ સાથીઓ,
વર્ષ ૨૦૧૭ ની શરૂઆતના પ્રથમ દિવસે વાવડી ગામમાં મળવાનું થયું.એકઠા થાવાનું સૌથી મોટું કારણ વાવડી પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી રાસેંગભાઇ રાઠોડ નો સન્માન સમારોહ.
                  એમની સાથે નવનિયુક્ત સરપંચ શ્રીઓ નો પણ સન્માન. વાવડી ગામનો યુવાવર્ગ જે સારી જગ્યાએ સેટલ થયેલ છે એમનું પણ સન્માન.
      રાસેંગભાઇ ઉત્સાહી શિક્ષક છે એમણે વાવડી શાળાને ઉત્ક્રુષ્ટ શાળા બનાવી છે, શિક્ષક તરીકેનું કર્તવ્ય બખુબી નિભાવ્યુ છે. એમના કામની કદર થઇ એ ગમ્યુ. જે સમાજ એમના શિક્ષકોનું સન્માન કરે છે એની પ્રગતિ અચૂક થવાની.




જય ભારત
જય ભીમ
vavdi1.jpg

vavdi2.jpg

Comments