વ્હાલા સહપંથી મિત્રો,
    ગુણોત્સવ ૦૭ ની પૂર્વ સંધ્યાએ આપ સર્વે ને  નમસ્કાર......

  • જેટલી થાય એટલી મહેનત ગયેલા સમયમાં આપે કરી હશે.
  • જાતે પ્રોબ્લેમ વિચારીને વ્યર્થ ચિંતા કરવી નહી.
  • શાળામાં સહજતા  થી વર્તવું.
  • સમય કરતાં અડધો કલાક પહેલાં શાળા માંં પહોચવું.
  • સ્વછતા પર વિશેષ ધ્યાન આપવું.
  • જે ફાઈલો બતાવવા ની છે એ હાથવગી રાખવી.
  • કોમ્પ્યુટર કે મોબાઈલ ના ફોટા ડૉક્યુમેંટ તરીકે ન બતાવવા.
  • જવાબ  HM  એ જ આપવા.
  • પ્રાથનાસભાએ શાળાનું દર્પણ છે.
  • ગુણોત્સવની શુભકામનાઓ.

Comments