વિચાર અચ્છે હે...
મારા વૈચારિક માનો આદેશ
હમેશાં મને જીવનપથ પર આગળ વધવા માટે સતત
માર્ગદર્શન કરતાં રહે છે.મારી દ્રષ્ટીએ
વિચાર આવવા માટેનાં અનેક કારણ હોઈ શકે,
સૌથી પહેલું કારણ આ હોઈ
શકે કે જેતે વિચારવંત વ્યક્તિનો ઉછેર,એની આસપાસનું વાતાવરણ,ખોરાક,હવા,પાડોશીઓ નો સ્વભાવ ,સતત નજરે પડતાં દ્રશ્યો આપ આમાં
બીજા કારણો પણ ઉમેરી શકો.
પુખ્તવય ની વ્યક્તિ જે ક્યું છાપું વાંચે એન
એમાં પણ કઈ કૉલમ કે લેખકને વાંચે છે.આ વાંચ્યા પછી એને આવતા વિચારો અને એની
પૂર્વધારણાઓ ... આ બધા વિચારોના કારણો હોઈ શકે.
લેખન કાંતિલાલ રૂપાભાઈ પરમાર
પર્યાવરણ તાલીમ નો પ્રથમ દિવસ પુરો આવ્યા પછી સાજે
તા.21/03/2018




Comments
Post a Comment