પર્યાવરણ ની તાલીમ બાબતે  અમદાવાદનાં રાયખડ માં આવેલા ડાયટ માં ચાર દિવસ રહેવાનુ થયું.રાયખડ એક તો ભરચક વિસ્તાર પણ અમારા ઉતારા ને ટ્રેનિંગના સ્થળે વાતાવરણ એકદમ શાંત.
નજીકમાં જોવા લાયક સ્થળ પણ ખૂબ.


Comments

Popular Posts