सामाजिकविज्ञान शीखाने के तारीके
सामाजिक विज्ञान शीखाने के तरीके
बाय....कांतिलाल रूपाभाई परमार
v
નક્શાનો ઉપયોગ કરવો................[દુનિયા, દેશ, રાજ્ય,જિલ્લા,તાલુકા, ગામ, રાજકિય,ભૌગોલિક, પ્રાકૃતિક, ઉદ્યોગો, નહેરો,સરોવર,નદીઓ,સિંચાઈ,વિવિધ પાક, ખનીજો,અભ્યારણ્યો,પર્વતો, અખાત, ભૂશીર,રણ,રાજધાનીઓ, રેલ્વે માર્ગો, હવાઈ
માર્ગો, જળમાર્ગો, રોપ-વે,રાષ્ટ્રીય માર્ગો, રાજ્ય ધોરી માર્ગો, પ્રધાનમંત્રી માર્ગો,શિલાલેખ વાળા સ્થળ,કિલ્લા વાળા સ્થળ, મ્યુઝીયમ વાળા શહેર... વગેરે]
v
પૃથ્વીના ગોળાનો ઉપયોગ કરવો...
v
સંદર્ભ સાહિત્ય હાજર રાખવું...........
v
કથન પધ્ધતિનો ઉપયોગ નહિવત કરવો.........
v
બાળકો ને
વિચારવાનો અવકાશ આપવો.........
v
શબ્દોની સમજુતિ સરળ ભાષા માં કરવી...
v
નાના- નાના ઉદાહરણ આપવાનો પ્રયાસ કરવો...
v
બાળકો પ્રશ્નો પુછતાં થાય એવા પ્રયત્ન કરવા..
v
બાળકો ના યોગ્ય તર્ક હોય તો તેનો પોઝેટિવ ઉત્તર આપવા..
v
બાળકો તર્ક કરતાં થાય એવા પ્રયાસ કરવા..
v
પ્રવાસ કરાવવા...
v
પ્રવાસમાં પહેલે થી બાળકોનાં નાનાં-નાનાં જૂથ બનાવવા..
v
જૂથ પ્રમાણે માર્ગદર્શક તરીકે શિક્ષક નીમવા..
v
પ્રવાસનાં સ્થળોની માહિતી બાળકોને પહેલે થી આપવી..
v
પ્રવાસનાં કયાં સ્થળ બાળકનાં પાઠ્યક્રમ સાથે જોડાયેલાં
છે એની માહિતી આપવી...
v
પ્રવાસમાં શિસ્ત અને સલામતી માટે પહેલે થી આયોજન કરવું..
v
બાળકોને શારિરીક શિક્ષા કરવી નહી..
v
ચોમાસામાં વનસ્પતિના જાણકાર સાથે પર્યટન કરાવવું જોઈએ..
v
આયુર્વેદિક વ્યક્તિ સાથે શાળામાં યા તો એમના ઘેર જઇને બાળકો સાથે સંવાદ કરાવવો..
v
પ્રવાસી ને શાળામાં બોલાવી ને એની સાથે પ્રશ્નોતરી
ગોઠવવી જોઇએ....[પ્રવાસ વર્ણન સાંભળવાં]
v
જુની ચીજ-વસ્તુઓનો સંગ્રહ કરનાર વ્યક્તિના ઘરની મુલાકાત
લેવી જોઈએ..[ખરડોલમાં
મણીલાલ ચૌહાણ]
v
ટિકિટ નો સંગ્રહ કરનાર ને શાળામાં બોલાવવઓ જોઇએ.
v
ગામની નજીકના પાળીયા કે શિલાલેખ સંદર્ભગ્રંથો કે જાણકાર
માણસને સાથે રાખીને બતાવવા જોઇએ....[ ગોલગામના તળાવના શિલાલેખ, ધારણંગજી
અને કેરાજીના પાળીયા, શીતળા માતા એ
આવેલો પાળીયા, રાબડીપાદર માં આવેલો પાળિયો]{ મે જોયેલા
કચ્છના વ્રજભૂમિના પાળિયા}
v
ગામના ઘરડા માણસ પાસે પહેલે થી પ્રશ્નો તૈયાર કરીને
બાળકોને એમને પાસે મુકવા જોઇએ, સાથે જતા માર્ગદર્શકે એવાત નો ખ્યાલ રાખવો જોઇએ કે
બાળકો ખુબ વિવેકથી વર્તે...
v
ગામમાં આવેલી પોસ્ટ ઓફિસ,બેંક,ભેસોનો તબેલો, ઘોડાનું
સ્ટડફાર્મ, વગેરે ની મુલાકાતો ગોઠવવી.
v
વર્તમાનપત્રોનાં
કટીંગ કરાવીને બાળકો પાસે સંદર્ભ સાહિત્ય તૈયાર કરાવવું....આમં ચિત્રો, લેખ, બાળવાર્તાઓ, કાર્ટૂન, પ્રવાસવર્ણનો, વગેરે આવી
શકે.
v
શિક્ષકોને આપવાની પ્રવૃતિ=ધોરણ ૬થી ૮ના દરેક પાઠના
બે-બે સંદર્ભ સાહિત્યનાં નામ લખાવો.
v
last
line…… બાળકોને માહિતી ન આપો પણ માહિતી ક્યાંથી મળશે એ બતાવો.
આવતીકાલે બીઆરસી ભવન વાવ ખાતે સામાજિક વિજ્ઞાન ની
તાલીમની તૈયાર માટે આ લેખ લખવામાં આવેલ છે............... લખ્યા તા.૨૦/૦૩/૨૦૧૭
કાંતિલાલ
રૂપાભાઈ પરમાર
ચોટીલ
પ્રાથમિક શાળા


Very Good information
ReplyDeleteNice
DeleteNice info.......
ReplyDelete