શુભ  સવાર
       હવે ઘર થી માવસરી  ની તૈયારી
       વચ્ચે  આવશે  બાલુંન્ત્રી  જ્યાં છે  ત્રિશુલ તળાવ .આ તળાવ  નું આય્ય્તિહાસિક મહત્વ છે.
 ત્યાર બાદ આવશે બંગલો  જ્યાં ફક્ત  છે . પણ અંગ્રેજ અધિકારીઓ   માટે એ બસ સ્ટોપ ને  બંગલો   નામ મળેલું છે.  હાલ ત્યાં ફક્ત ખંડેર અને બાવળ નું  સામ્રાજ્ય  છે .હિન્દુસ્તાન ના લાસ્ટ ગામ માવસરી ની બીજી  વાતો તમને અહી  રહેશે
        જય      હિન્દ ..

Comments