શુભ સંધ્યા
આખા દિવસ નું કામ પુરણ કરી ને ધરતી ના છેડે આવી પહોચ્યો છું. ત્રિશુલ તળાવ વરસાદ નું પાણી જોઈ ને તળાવ ની શોભા વિદેશી પક્ષીઓ નો ઇંતજાર વધી છે . થોડા થોડા અંતરે વરસાદ ની વધ ઘટ ઉડીને આંખે વળગે છે .આજે બંગલા બસ સ્ટોપ વાળા રસ્તે ન ચાલ્યો , પણ આકોલી શાળા ની પ્રાથના સભા હાજરી આપી .
જોર્ડીયાળી શાળા ના બગીચા ની ચિંતા થઇ.તાખાતાપુરા ના બાળકો સાથે વાર્તાલાપ કરવા નો આનંદ રહ્યો .

Comments
Post a Comment