દુનિયામાં સૌપ્રથમ ચક્રની શોધ થઈ હશે ત્યારે માનવીએ એવાતનો વિચાર ક્યારેય નહીં કર્યો હોય કે આપણે ક્યાં સુધી પ્રગતિ કરી શકીશું.આ દુનિયાની અનેક શોધો માની સૌથી અનેરી શોધ હું ચક્રની શોધને ગણું છુ.કારણકે ચક્ર જ પ્રગતિની નિશાની છે.
 

Comments

Post a Comment